Syllabus : પંચાયત વિભાગની વિવિધ ભરતીના સિલેબસ જાહેર

ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડેલ ભરતીઓના સિલેબસ જાહેર કરવામાં આવેલ છે જેમાં ફીમેળ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, લાઈવ સ્ટોક ઇન્સપેક્ટર, ગ્રામ સવેયક, મુખ્ય સેવિકા, વર્ક આસિસ્ટન્ટ, અ.મ.ઇ. (ઇલેક્ટ્રિકલ, સિવિલ ) જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. 

વિગતવાર અભ્યાસક્રમ :

૧. ફીમેલ હેલ્થ વર્કર - PDF

૨. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - PDF

૩. જુનિયર ફાર્માસિષ્ટ- PDF

૪. લેબોરેટરી ટેકનિશિયન - PDF

૫. લાઈવ સ્ટોક ઇન્સપેક્ટર - PDF

૬. ગ્રામ સેવક - PDF

૭. મુખ્ય સેવિકા - PDF

૮. અ.મ.ઇ. (ઇલેક્ટ્રિકલ )- PDF

 

ઉપર મુજબ સિલેબસ બહાર પાડેલ છે. જેની નોંધ લેવી. 

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.